ઓનલાઇન હેકિંગ થી બચવા સરળ ઉપાય ગુજરાત પોલીસે ટ્વિટ કરીને જણાવ્યા કયા ઉપાય છે જો વો....

અમદાવાદ : 22 મે 2021 ગુજરાત પોલીસે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ઓનલાઇન હેકિંગ થી બચવા માટેના ઉપાયો જણાવ્યા 2019 પછી મોબાઇલ યુઝર અને ઈન્ટરનેટ યૂઝર ના વધતા જતા તબક્કાની સાથે મુશ્કેલીઓ પણ ખૂબ જ વધી છે કેટલાક લોકોને નોલેજ ઓછું હોવાના કારણે અને કેટલાક લોકો પોતાના ભૂલના કારણે ઓનલાઈન હેકિંગ શિકાર બની રહ્યા છે

થોડા જ દિવસો પહેલા ગુજરાતમાં એક લિંક વાયરલ થઈ હતી જેના કારણે કેટલાક લોકો પરેશાનીમાં મુકાઇ ગયેલા હતા
મોબાઇલ અને ઇન્ટરનેટ યુઝ ની સાથે સાથે ઘણી એવી સાવચેતીઓ પણ રાખવી પડે છે જેની તે તમે ઓનલાઇન  હેકર ની જાળમાં ફસાઈ ન જાવ

તમારી જાણ બહાર તમારા લેપટોપ/મોબાઈલ માં પ્રવેશી તમારા સંવેદનશીલ ડેટા ચોરી લેવાને હેકિંગ કહે છે. 
ઓનલાઇન હેકિંગથી બચવા છે આ સરળ ઉપાય see
• સમયના અંતરે પાસવર્ડ બદલતા રહો
• તમારા નામનો ક્યારેય પાસવર્ડ રાખશો નહીં
• નવો પાસવર્ડ સેટ કર્યા પછી તે ડિવાઇસમાં પાસવર્ડ સેવ રાખશો નહીંં
• ઈમેઈલ, સોશિયલ મીડિયા અને બેન્ક એકાઉન્ટ
  ઇ વોલેટ ના પાસવર્ડ હમેશા અલગ રાખો
• પાસવર્ડ અથવા પીન તરીકે તમારો મોબાઈલ નંબર ગાડીનો નંબર જન્મતારીખ જેવી માહિતી ન રાખવી
• ડેટાની સુરક્ષા માટે હંમેશા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન નો ઉપયોગ કરવાનું રાખો
• સાઇબર ક્રાઇમને ફરિયાદ 155260 ઉપર નોંધાવો
• અથવા સાઇબર ક્રાઇમ ની વેબસાઈટ પર કરો

તમારી જાણ બહાર તમારા લેપટોપ/મોબાઈલ માં પ્રવેશી તમારા સંવેદનશીલ ડેટા ચોરી લેવાને હેકિંગ કહે છે. 

ઓનલાઇન હેકિંગથી બચવા છે આ સરળ ઉપાય
#Hacking
#CyberAwareness
#CyberSafetyTips

તમારી જાણ બહાર તમારા લેપટોપ/મોબાઈલ માં પ્રવેશી તમારા સંવેદનશીલ ડેટા ચોરી લેવાને હેકિંગ કહે છે. 
ઓનલાઇન હેકિંગથી બચવા છે આ સરળ ઉપાય
• સમયના અંતરે પાસવર્ડ બદલતા રહો
• તમારા નામનો ક્યારેય પાસવર્ડ રાખશો નહીં
• નવો પાસવર્ડ સેટ કર્યા પછી તે ડિવાઇસમાં પાસવર્ડ સેવ રાખશો નહીંં
• ઈમેઈલ, સોશિયલ મીડિયા અને બેન્ક એકાઉન્ટ
  ઇ વોલેટ ના પાસવર્ડ હમેશા અલગ રાખો
• પાસવર્ડ અથવા પીન તરીકે તમારો મોબાઈલ નંબર ગાડીનો નંબર જન્મતારીખ જેવી માહિતી ન રાખવી
• ડેટાની સુરક્ષા માટે હંમેશા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન નો ઉપયોગ કરવાનું રાખો
• સાઇબર ક્રાઇમને ફરિયાદ 155260 ઉપર નોંધાવો

कोई टिप्पणी नहीं

Thenks

Blogger द्वारा संचालित.